આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઓડ શહેરમાં
ઓડ શહેરના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 20 જુન 2025ના રોજ સાપ્તાહિક સંધ્યામાં આશીર્વાદ વાડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યોગાચાર્ય…
શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના કોલેજ સંકુલમાં યોગદિવસની ઊજવણી
ઓડ, તા. 20 જૂન 2025 – શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિવિધ કોલેજ સંસ્થાઓમાં આજે ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નર્સિંગ કોલેજના પ્રાંગણમાં યોજાયો…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદના પાંચ મૃતકોને અંતિમ વિદાય
આણંદ, ગુરુવાર:અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાંચ નાગરિકોના મૃત્યુ થયા હતા. ડીએનએ સેમ્પલિંગ સાથે પાર્થિવ દેહોની ઓળખ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા…
અમદાવાદ પ્લેન ક્રેશમાં સોજીત્રાના નીલકંઠ પટેલનું દુઃખદ અવસાન: ભાઈના અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા લંડન
આણંદ/સોજીત્રા, તા. ૧૮ જૂન –હાલમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સોજીત્રાના નિવાસી શ્રી નીલકંઠભાઈ ચંદુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે. તેઓ પોતાના ભાઈના અંતિમ સંસ્કાર માટે લંડન જઈ રહ્યા હતા,…
“ईरान से इस्लाम उखाड़ फेंकने का आह्वान – रजा पहलवी का बड़ा बयान”
ईरान के पूर्व क्राउन प्रिंस रजा पहलवी ने इस्लामिक शासन के खिलाफ तीखा प्रहार करते हुए नया सियासी तूफान खड़ा कर दिया है। उन्होंने दो टूक कहा है कि अब…
ट्रंप ने अचानक छोड़ा G7 सम्मेलन, ईरान-इज़राइल तनाव के चलते अमेरिका लौटे
कनाडा, 16 जून 2025:अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कनाडा में चल रहे G7 सम्मेलन को बीच में ही छोड़कर वॉशिंगटन वापसी कर ली। इस अप्रत्याशित कदम का कारण इज़राइल और…
આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ
આણંદ, તા. ૧૭ જૂન ૨૦૨૫આણંદ શહેરમાં તંત્ર દ્વારા પકડવામાં આવેલી ગાયો ઢોર ડબ્બામાં દુઃખદ અને કરુણ સ્થિતિમાં જીવન યાપન કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તાજા વિડીયોમાં સ્પષ્ટપણે…
ખંભોળજના આકાશ પુરોહિતનો નશ્વર દેહ પરિજનોને સોંપાયો
ખંભોળજ, તા. ૧૬ જૂન ૨૦૨૫:અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આણંદ જિલ્લાના ખંભોળજ ગામના 25 વર્ષીય યુવાન આકાશ પુરોહિતનો પાર્થિવ દેહ DNA પરિચય બાદ તેમના સ્વજનોને સોંપાયો હતો. અમદાવાદ…
ઓડના બાધીપુરા સ્ટેન્ડ પર ઝાડની ડાળ પડતા મહિલા ઈજાગ્રસ્ત
ફોરેસ્ટ અને રોડ વિભાગ જવાબદારી લેવામાં રસ દાખવી રહ્યા નથી, સ્થાનિકોમાં રોષ ઓડ, તા. 15 જૂન 2025:ઓડના બાધીપુરા બસ સ્ટેન્ડ નજીક આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાજનક બનાવ બન્યો…
વિદ્યાનગર ખાતે રહેણાંક વિસ્તારમાં મકાનમાં ગેસ બોટલ ફાટતાં આગ,૨ બાળકો અને મહિલા દાઝ્યા
વિદ્યાનગર, તા. ૧૪ જૂન ૨૦૨૫ – આજ રોજ સાંજના ૪:૫૫ કલાકે વિદ્યાનગર ખાતે 22 ગામ સ્કૂલ પાસે આવેલા પુનમભાઈ વીરાભાઇ મોચીના મકાનમાં ગેસ બોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની…
