🔥 વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને આગજની જાગૃતિ અંગે અમૂલ્ય માર્ગદર્શન
આણંદ, તા. ૧૪ જૂન ૨૦૨૫: આજે સવારે ૯:૧૫ વાગ્યે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૧૮ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકો દ્વારા આણંદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસની અભ્યાસ મુલાકાત લેવામાં આવી. આ તકે ફાયર…
अहमदाबाद विमान हादसा: आणंद जिले के 33 यात्रियों की मौत, प्रशासन अंत तक साथ रहेगा – कलेक्टर
आणंद, शनिवार: अहमदाबाद में हाल ही में हुए विमान हादसे में आणंद जिले के 33 यात्रियों की मौत हो गई। मृतकों के पार्थिव शरीरों को उनके गृह स्थान तक पहुंचाने…
इसराईल ने ईरान पर आधिकारिक तौर पर हमला कर दिया है।
जो वीडियो सामने आए हैं उनमें तेहरान (ईरान की राजधानी) से धुआँ उठता दिख रहा है और ज़बरदस्त बमबारी के नज़ारे हैं। अब तक कम से कम 6 जगहों पर…
મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા આણંદ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ, વિકાસયાત્રાની ઉજવણી
આણંદ,11 જૂન:મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઉજવણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લા ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
આણંદમાં ગૌવંશ કતલના ગુનામાં નાસતા ફરતા 6 આરોપીઓ ઝડપાયા
આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડ વિસ્તારમાં તાસ્કંદ સોસાયટી નજીક આવેલ રોયલ ચીકનવાળાના ખાંચામાં રહેતો આસીફમીયા અલ્લારખા કુરેશી જીવતી ગાયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની…
આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાર ખાદ્ય એકમો ઉપર તાબડતોબ દરોડા, ૧.૫૫ લાખનો દંડ વસૂલ
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અક્ષરધામ ગુજરાતી થાળ, આલ્ફા રેસ્ટોરન્ટ, મસ્તાના દાબેલી અને જય ઝુલેલાલ બેકરી ખાતે આકસ્મિક ચેકિંગ કરતા ગંભીર ક્ષતિઓ, સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ કુલ…
ઓડમાં કોંગ્રેસ પ્રમુખ દિપેન પટેલની ગાડીને નિશાન બનાવી નુકસાન
ઓડ, 6 જૂન: ઓડ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેનભાઈ પટેલની ખાનગી ગાડીને અજાણ્યા ઇસમો દ્વારા નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટના ૪ જૂનના રોજ રાત્રે વિરજીકાકાની ખડકીમાં બની તેવું…
વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું
કરમસદ – વલાસણ રોડ પરથી ૫.૩૬ ગ્રામ MD ડ્રગ્સ તેમજ ૨૫૦ મીલીગ્રામ LSD ડ્રગ્સ સાથે બે ઈસમો પકડાયાં, ડ્રગ્સ ક્યાંથી લવાયું અને અને કોને આપવાનુ હતુ? તે દિશામાં પોલીસે તપાસ…
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે કાર્યરત સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન…
વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી: વેસ્ટ પ્લાસ્ટિકથી બનેલી શાળાની કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ
આણંદ જિલ્લાના રાજોડપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વેસ્ટ પ્લાસ્ટિક બોટલોથી બનાવેલી કમ્પાઉન્ડ વોલનું વિદ્યાર્થીઓના હસ્તે લોકાર્પણ કરાયું. આ અભૂતપૂર્વ પહેલ પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અમલમાં…
