• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સહિત તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમા ૩૦૦ થી વધારે રક્તદાન બોટલ એકત્રિત થઈ હતી



જેમાં જેતપુર જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્ય કાર્યક્રમ મને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ સાથે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હર કિશનભાઇ માવાણી પ્રવીણભાઈ લાખાણી
તેમજ નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા કારોબારી ચેરમેન સીસી અંટાળા ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાદ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *